JAU Recruitment for Field Assistant Posts 2023

Table of Contents

આ પણ વાંચો : 💥

Junagadh Agricultural University has published an Advertisement for the below-mentioned Posts. Eligible Candidates are advised to refer to the official advertisement and apply for this post. You can find other details like age limit, educational qualification, selection process, application fee, and how to apply given below for the JAU Recruitment for Field Assistant 2023. Keep checking Maru Gujarat regularly to get the latest updates. 

 

JAU Recruitment 2023

JAU Field Assistant Recruitment 2023
Organization Name Junagadh Agricultural University
Post Name Field Assistant
Walk-in-interview 13-02-2023
Category Govt Jobs
Mode of Selection Interview
Location Gujarat / India

JAU Recruitment Job Details:

Posts:

  • Field Assistant

Total No. of Posts:

  • 01

Eligibility Criteria:

  • Educational Qualification:

    • Please read Official Notification for Educational Qualification details.


Selection Process: 

  • Candidates will be selected based on an interview.


JAU Recruitment How to Apply?

  • Interested candidates are requested to remain present along with all original certificates to the given address in the advertisement.

Job Advertisement: Click Here


Walk-in-Interview

  • 13-02-2023

આ પણ વાંચો- ✅ UPSC Civil Services (Prelim) and IFS Exam 2023, જાણો સંપૂર્ણ માહિતી

JAU Recruitment Full details in Gujarati:

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢનાં નિયંત્રણ હેઠળની આ કચેરીમાં મંજુર થયેલ યોજનામાં નીચેની વિગતે કામચલાઉ ધોરણે, મુદતી સમય માટે જગ્યા ભરવા નિયત લાયકાત ધરાવતા ઉમેદવારોને નિયત તારીખ અને સમયે હાજર રહેવા આમંત્રિત કરવામાં આવે છે.

ઇન્ટરવ્યુ તારીખ અને સમય : ૧૩-૦૨-૨૦૨૩, ૧૦:૩૦ કલાકે

ઇન્ટરવ્યુ સ્થળ: કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી મહાવિધાલય,જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ

ખાસ નોંધ: નિયત અરજી પત્રક જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢની વેબસાઈટ www.jau.in પરથી ડાઉનલોડ કરવાનું રહેશે, જે ઇન્ટરવ્યુના દિવસે ૯:૦૦ થી ૧૦:૦૦ કલાક સુધીમાં આધાર સહ જમા કરાવાનું રહેશે, ત્યારબાદ કોઈ અરજી પત્રક સ્વીકારવામાં આવશે નહીં.

JAU Recruitment યોજનાનું નામ : Madelling of water fluxes and submarine ground water discharge using 10-20 coupled model and in situ measurements in the Gir forest catchment

જગ્યાનું નામ: ફિલ્ડ આસિસ્ટન્ટ  

જગ્યાની સંખ્યા: ૦૧ (એક):

શૈક્ષણિક લાયકાત: B. Tech. (Agril. Engg)

ઉંમર વર્ષ: ૨૮ વર્ષ

મહેનતાણું: રૃ।. ૧૫૦૦૦ પ્રતિ માસ – ફિક્સ

યોજનાનો અંદાજીત સમય: ઓક્ટોબર – ૨૦૨૩

આમ, ઉપર મુજબની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોએ તેમની જન્મ તારીખ, જાતિ, શૈક્ષણિક લાયકાત, મેડલ-પુરસ્કાર, અનુભવ, પબ્લિકેશન, સેમીનાર/ વર્કશોપ સીમ્પોસીયમ/તાલીમ, ઈત્તર પ્રવૃતિઓ (રમત ગમત સાંસ્કૃતિક કાર્યક્રમ/વકતૃત્વ સ્પર્ધા) તેમજ ગુજરાતી ભાષાની જાણકારી (માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક ગુજરાતી સાથે પાસ) વગેરેના અસલ પ્રમાણપત્રો તથા પ્રમાણીત નકલોના એક સેટ સાથે નિયત ફોર્મ ભરીને મૌખિક ઇન્ટરવ્યુ માટે નિયત તારીખ અને સમયે સ્વ ખર્ચે હાજર રહેવાનું રહેશે. અનામત વર્ગના અને મહિલા ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં નામ. સરકારશ્રીના નિયમો મુજબ છૂટછાટ આપવામાં આવશે.

 
The post first appeared on Maru Gujarat Official Website
 
Important Links
Join our WhatsApp Group Click Here
Join our Telegram Channel Click Here
Join our Telegram Group Click Here
Join our Group to get Email Alerts Click Here
Like Us on our Facebook Page Click Here
Follow Us on Twitter Click Here
Follow Us on Pinterest Click Here
Download Our Android Application Click Here
Take Mock Test for Exam Preparation Click Here
Follow Us on Google News Click Here
Download Question Papers Click Here
 
To Get Fast Updates Download our AppsAndroid | iOS | Telegram Channel | Telegram Group
 

Stay connected with www.marugujarat.in for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

Join Telegram Channel Join Now

આ પણ વાંચો : 💥
Call Letters
Latest Results
Question Papers/Answer key