Rajkot Municipal Corporation has published an Advertisement for the MPHW (RMC Recruitment for MPHW Posts 2023). Eligible Candidates are advised to refer to the official advertisement and apply for this MPHW. You can find other details like age limit, educational qualification, selection process, application fee, and how to apply given below for RMC MPHW Recruitment. Keep checking Maru Gujarat regularly to get the latest updates for RMC Recruitment for MPHW Posts 2023.
ગુજરાત સરકારશ્રીના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા શહેરી આરોગ્ય સેવાનું માળખું સુવ્યવસ્થિત કરવા માટે રાજકોટ મહાનગરપાલિકાને ફાળે આવેલ U-PHC (શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર)ની નીચે જણાવ્યા મુજબ તદ્દન હંગામી ધોરણે ફિક્સ પગારથી સરકારશ્રીની ૧૦૦ % ગ્રાન્ટ આધારિત જગ્યાઓ અર્બન હેલ્થ પ્રોજેક્ટ સેલ માટે ભરવા કેટેગરી વાઈઝ ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારે www.rmc.gov.in પર તા.૧૭/૦૧/૨૦૨૩ થી તા.૦૬/૦૨/૨૦૨૩(૨૩.૫૯ કલાક) સુધીમાં લોગીન કરી અરજી કરવાની રહેશે.
RMC Recruitment 2023
Job Details:
Posts:
- Multipurpose Health Worker U PHC U CHC (MPHW)
Total No. of Posts:
- 117
Educational Qualification:
-
એચ.એસ.સી. પરીક્ષા પાસ અને સરકાર માન્ય સંસ્થામાંથી મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરનો એક વર્ષનો કોર્ષ પાસ કરેલ હોવો જોઈએ. અથવા – સરકાર માન્ય સંસ્થામાંથી સેનેટરી ઇન્સ્પેક્ટર હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટરનો કોર્ષ પાસ કરેલ હોવો જોઈએ. અને ગુજરાત સિવિલ સર્વિસીઝ ક્લાસીફીકેશન એન્ડ રિક્રૂટમેન્ટ(જનરલ) રૂલ્સ-૧૯૬૭ માં દર્શાવેલ અને વખતો-વખતના સુધારા મુજબનું કોમ્પ્યુટર એપ્લીકેશનનું બેઝિક જ્ઞાન ધરાવતા હોવા જોઈએ અને ગુજરાતી અથવા હીન્દી અથવા બન્નેનું જ્ઞાન ધરાવતાં હોવા જોઈએ.
- Please read the Official Notification for Educational Qualification details.
Age Limit:
- 18 to 34 years
Application Fees:
- Rs. 500/- for General Category and Rs. 250/- for other categories.
Pay:
- પ્રથમ પાંચ વર્ષ માટે માસિક ફિક્સ પગાર રૂ.૧૯,૯૫૦/- ત્યારબાદ પાંચ વર્ષની સેવાઓ સંતોષકારક રીતે જણાયે સાતમા પગારપંચ મુજબ પે મેટ્રીક્સ લેવલ-૨ સ્કેલ ૧૯૯૦૦-૬૩૨૦૦ માં સમાવવા અંગે વિચારણા કરવામાં આવશે.
How to Apply ?:
- Interested Candidates may Apply Online Through the official Website.
Job Advertisement: Click Here
Official website: Click Here
Apply Online: Click Here
Important Dates:
- Starting Date of Online Application: 17-01-2023
- Last Date to Apply Online: 06-02-2023
Stay connected with www.marugujarat.in for latest updates
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Call Letters
Latest Results
Question Papers/Answer key