LRD Lokrakshak Important Notification regarding objections received against the result of the physical test
LRD Important notificaiton :: તા.૧૮/૦૩/૨૦૨૨ ::
તા.૨૧/૦૨/૨૦૨૨ નારોજ લોકરક્ષક કેડરની શારીરીક કસોટીનું પરિણામ જાહેર કરવામાં આવેલ. શારીરીક કસોટીના પરિણામ બાબતે ઉમેદવારો તરફથી વાંધા અરજીઓ મંગાવવામા આવેલ. જે અંગે કુલ-૧૨૫૪ વાંધા અરજીઓ મળેલ. તમામ અરજીઓનું રેકર્ડ ઉપરથી ચકાસણી કરતાં, કુલ-૧૨૫૪ અરજીઓ પૈકી ૧૦૨૯ અરજીઓના વાંધાઓને સમર્થન મળેલ નથી જે અરજીઓ ફાઇલ કરવામાં આવેલ છે. બાકી રહેલ કુલ-૨૨૫ અરજીઓની વિગત નીચે મુજબ છે.
(૧) ૮૭ અરજીઓમાં ઉમેદવારોએ જાહેર થયેલ પરિણામમાં પોતાની લોકરક્ષક અરજી મુજબની કેટેગીરી ન હોવા અંગે રજૂઆત કરેલ છે. આ તમામ ૮૭ ઉમેદવારોએ લોકરક્ષક ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર તા.૨૨.૦૨.૨૦૨૨ના રોજ મૂકવામાં આવેલ કેટેગીરી ફેરફાર અંગેનું ૧૮૩૬નું લીસ્ટ જોઇ લેવું.
ઉપરોકત અરજીઓ અનુસંધાને ભરતી બોર્ડનાં અન્ય ડેટામાં ચકાસણી કરતાં, જે ઉમેદવારોને પો.સ.ઇ. અને લોકરક્ષક કેડરના અલગ-અલગ કોલલેટર મળેલ હતા અને ભરતી બોર્ડ ખાતે બન્ને કોલલેટર મર્જ કરવા અંગે અરજી આપેલ હતી તેવા ઉમેદવારોની કેટેગીરી જાહેર કરેલ પરિણામમાં લોકરક્ષક કેડરની અરજી મુજબની કેટેગીરીના બદલે પો.સ.ઇ. કેડરની અરજી મુજબની કેટેગીરી દર્શાવેલ હોવાનું ધ્યાને આવેલ. જેથી હવે લોકરક્ષક કેડરની અરજી મુબજની કેટેગીરી ધ્યાને લેતાં નીચે મુજબનાં ૫ (પાંચ) મહિલા ઉમેદવારોનાં પરિણામમાં ફેરફાર થાય છે.
અ. નં. | નામ અને કન્ફ.નં. | પો.સ.ઇ. અરજી મુજબની કેટેગીરી | લોકરક્ષક અરજી મુજબની કેટેગીરી | જાહેર થયેલ પરિણામ મુજબ ઉંચાઇ | જાહેર થયેલ પરિણામ | સુધારા બાદ પરિણામ |
૧ | LAXMIBAHEN ISHVARBHAI KHARADI Conf.No. 33281493 |
SC | ST | 151.50 | નાપાસ | પાસ |
૨ | PUSHPABEN LALABHAI RAJAT Conf.No.95510019 |
SC | ST | 152.00 | નાપાસ | પાસ |
૩ | LILU NATHABHAI MORI Conf.No.13497517 |
ST | SEBC | 154.00 | પાસ | નાપાસ |
૪ | JOSHABEN PARVATBHAI HAJARIYA Conf.No.41458238 |
ST | SEBC | 152.00 | પાસ | નાપાસ |
૫ | ALKABEN DALASANJI SOLANKI Conf.No.75224583 |
ST | SEBC | 152.70 | પાસ | નાપાસ |
અ.નં. ૩,૪ અને ૫ મુજબના ઉમેદવાર પોતાના નાપાસ પરિણામથી અજાણ હોઇ, ગ્રાઉન્ડ ઉપર ઉપલબ્ધ અપીલની તક મેળવેલ નથી. જેથી તા.૦૮.૦૩.૨૦૨૨ના રોજ SRPF ગૃપ-૧ર, ગાંધીનગર ખાતે તેઓને પૂનઃ માપણી માટે બોલાવવામાં આવેલ. જેમાં અ.નં.૫ અલકાબેન સોલંકી ગેરહાજર રહેલ તેમજ અ.નં.૩ અને ૪ મુજબના બન્ને ઉમેદવાર પૂનઃ માપ કસોટીમાં નાપાસ જાહેર થયેલ છે.
(ર) પો.સ.ઇ. અને લોકરક્ષક કેડરના કોલલેટરને મર્જ કરવા અથવા મર્જની વિગતમાં સુધારો કરવા અંગે મળેલ કુલ-૧૧૩ ઉમેદવારોના પો.સ.ઇ. અને લોકરક્ષકના કોલલેટરને મર્જ કરવામાં આવેલ છે પો.સ.ઇ. કેડરના પરિણામ મુજબ લોકરક્ષકમાં પણ પાસ જાહેર કરવામાં આવે છે. વિગત જોવા માટે અહીં કલીક કરો….
(૩) બાકી રહેલ કુલ-૨૫ અરજીઓની તેમજ તે અરજીઓ સંબંધે વિગતવારની ચકાસણી કરતાં,
(A) પરિણામમાં સમાવેશ થયેલ છે પરંતુ, માર્કસ શૂન્ય હોવા અંગે મળેલ એક અરજી તેમજ અન્ય ડેટાની ચકાસણી કરતાં, નીચે મુજબનાં કુલ-૩ ઉમેદવારોના પરિણામમાં માર્કસ શૂન્ય દર્શાવેલ હતા.
Sr.No. | CONFIRM. NO. |
NAME OF CANDIDATE | RUNNING NET TIME |
પરિણામમાં દર્શાવેલ ગુણ | સુધરેલ ગુણ |
1 | 15477897 | KIRAN DAHYABHAI HARIJAN | 00:08:38 | 0 | 15 |
2 | 36387877 | VIBHABEN YOGESHKUMAR JADAV | 00:08:53 | 0 | 15 |
3 | 97170606 | VASANT KUMAR SANDHABHAI CHAUDHARY | 00:12:18 | 0 | 10 |
LRD Lokrakshak Notification
જે અંગેનો જરૂરી સુધારો ડેટાબેઝમાં કરવામાં આવેલ છે. ઉમેદવારે ઉપર દર્શાવેલ છેલ્લા કોલમ મુજબના ગુણ ધ્યાને લેવાના રહેશે.
(B) ઉમેદવાર જયપાલસિંહ હરદેવસિંહ રાણા, કન્ફ.નં.૫૯૧૬૧૭૫૯ નાઓ નામદાર કોર્ટનાં SCA-2585/2022 અન્વયે પૂનઃ માપણીમાં પાસ થયેલ પરંતુ પરિણામમાં નામ ન હોવા અંગે મળેલ અરજીની ચકાસણી કરતાં, શરતચૂકથી જાહેર કરેલ પરિણામમાં સમાવેશ થયેલ ન હોઇ, હવે તેઓને પાસ જાહેર કરવામાં આવે છે.
(C) ઉમેદવાર ઠાકોર રણજીતજી પ્રવિણજી, કન્ફ.નં.૪૧૨૨૧૧૮૮ નાઓ નામદાર કોર્ટનાં SCA-1178/2022 અન્વયે પૂનઃ માપણીમાં પાસ થયેલ છે. જેથી હવે તેઓને પાસ જાહેર કરવામાં આવે છે.
(D) પો.સ.ઇ. અને લોકરક્ષકના કોલલેટર મર્જ કરવામાં આવેલ છે પરંતુ પો.સ.ઇ. મુજબનું પાસ પરિણામ લોકરક્ષકમાં જાહેર થયેલ નથી તે બાબતની મળેલ એક અરજી અન્વયે ચકાસણી કરતા, નીચે મુજબના ૬ ઉમેદવારોના પો.સ.ઇ. ના પાસ પરિણામ મુજબ લોકરક્ષકનાં પાસ પરિણામ જાહેર થયેલ ન હોવાનું ધ્યાને આવેલ છે.
Sr. No. |
PSI Confim.No |
Name | PSI Confim.No |
1 | 31293646 | Mr. RAVIBHAI VIRABHAI CHAVDA | 89222046 |
2 | 12883760 | Mr. SUMANKUMAR HEMRAJBHAI CHAUDHARI | 31291233 |
3 | 31079317 | Mr. MAHEPALSINH HINDUSINH SOLANKI | 87991571 |
4 | 47712404 | Mr. NAGAJIBHAI SOMABHAI BAROT | 33578321 |
5 | 60934865 | Mr. VIJAYKUMAR PRAVINBHAI PARMAR | 15442928 |
6 | 10880978 | Mr. GOHIL KULDIPSINH RANJITSINH | 20871171 |
ઉપરોકત ૬ ઉમેદવારોને પો.સ.ઇ.ના જાહેર થયેલ પરિણામ મુજબ લોકરક્ષકમાં પણ પાસ જાહેર કરવામાં આવે છે.
(E) નીચે મુજબના ૩ ઉમેદવારોએ પોતે પાસ હોવા છતાં જાહેર કરેલ પરિણામમાં પોતાનું નામ નથી તે બાબતની અરજી કરેલ. જેની ચકાસણી કરતાં આ ઉમેદવારોના એનેક્ષર-૬/પ-બી મુજબના ડેટા જાહેર કરવામાં આવેલ લોકરક્ષક પરિણામમાં અપડેટ થયેલ ન હોઇ, નાપાસ જાહેર કરેલ હતા. જેઓને હવે એનેક્ષર-૬/એનેક્ષર-પ-બી મુજબના ડેટા ધ્યાને લેતાં પાસ જાહેર કરવામાં આવે છે.
અ.નં. | નામ | જેન્ડર | કેટેગીરી | ડેટા મુજબ ઉંચાઇ | એનેક્ષર-૬/પ-બી મુજબ ઉંચાઇ |
૧ | TRUPTI JADAVBHAI PAMAK CONFIRM.NO.22235018 | FEMALE | SEBC | 154 | 154.5 |
૨ | MANISHABEN VELJIBHAI THAKOR CONFIRM.NO.53980451 | FEMALE | SEBC | 154.1 | 154.6 |
૩ | JINAL GORDHANBHAI JOSHI CONFIRM.NO. 95101788 |
FEMALE | General (EWS) | 154 | 154.5 |
LRD Lokrakshak Official notification
(F) નીચે મુજબના બે ઉમેદવારોએ આપેલ અરજી બાબતનો નિર્ણય બાકી હોઇ, તેઓની શારીરીક માપ કસોટી થઇ શકેલ નહી. જેથી તા.૦૮.૦૩.૨૦૨૨ના રોજ SRPF ગૃપ-૧ર, ગાંધીનગર ખાતે તેઓને શારીરીક માપ કસોટી માટે બોલાવવામાં આવેલ.
અ.નં. | કન્ફર્મેશન નંબર | નામ | જાહેર થયેલ પરિણામ |
૧ | 64245411 | Mr. NARESHBHAI RATABHAI KODARVI | પાસ |
૨ | 61781574 | Mr. BHANUBHAI MEGALABHAI KODARVI | નાપાસ |
અ.નં.૧ ઉપરના ઉમેદવાર પાસ જાહેર થાય છે, જયારે અ.નં.૨ ઉપરના ઉમેદવાર શારીરીક માપ કસોટીમાં નાપાસ જાહેર થયેલ છે.
(G) નીચે મુજબના બે ઉમેદવારોને લોકરક્ષક કેડરના પરિણામ જાહેર થયા બાદ પો.સ.ઇ. ભરતી બોર્ડ દ્વારા લાયક ઠરાવતાં અને બન્ને ઉમેદવારો લોકરક્ષક કેડરના પણ ઉમેદવાર હોવાથી પો.સ.ઇ. કેડરના પાસ પરિણામ મુજબ લોકરક્ષક કેડરમાં પણ તેઓને પાસ જાહેર કરવામાં આવે છે.
અ.નં. | કન્ફર્મેશન નંબર | નામ |
૧ | 70765973 | ROHIT RAMESHBHAI MAKAVANA |
૨ | 25940273 | JAYESHKUMAR HARJIBHAI KATAKIYA |
(H) જે ઉમેદવારોના પોતાના કોલલેટરમાં PET PASS, PST PASS કે LRD PASSના સિક્કા મારેલ છે અને જાહેર કરેલ પરિણામમાં નામ ન હોવા અંગે અરજીઓ કરેલ હતી તેવા નીચે મુજબના ૧૩ ઉમેદવારોના એનેક્ષર-૬ની ચકાસણી કરતાં, શારીરીક માપ કસોટીમાં નાપાસ જાહેર થયેલ હતા. પરંતુ, પોતાના નાપાસ પરિણામથી અજાણ હોવાથી ગ્રાઉન્ડ ઉપર ઉપલબ્ધ અપીલની તક મેળવેલ નથી. જેથી તા.૦૮.૦૩.૨૦૨૨ના રોજ SRPF ગૃપ-૧ર, ગાંધીનગર ખાતે તેઓને પૂનઃ માપણી માટે બોલાવવામાં આવેલ.
અ.નં. | કન્ફર્મેશન નંબર | નામ | પૂનઃ માપણી બાદ જાહેર થયેલ પરિણામ |
1 | 67183515 | Mr. MAHESH MANUBHAI JOLIYA | નાપાસ |
2 | 57190373 | Ms. PUSHPA DINESHBHAI HANDA | ગેરહાજર |
3 | 41578250 | Mr. NAVGHANBHAI MATRABHAI SARADIYA | પાસ |
4 | 56403879 | Ms. JAGRUTIBEN RAJUBHAI SOLANKI | નાપાસ |
5 | 29655608 | Ms. PINKALBEN DHULABHAI MAHERA | નાપાસ |
6 | 51756441 | Mr. ABHIRAJSINH GAJENDRASINH JADEJA | નાપાસ |
7 | 92170740 | Mr. ARAJANBHA HEBHABHA MANEK | નાપાસ |
8 | 42699497 | Ms. PARUL RUPSANGBHAI JAMOD | પાસ |
9 | 37894004 | Ms. PRITIBEN DHIRENDRASINH PARMAR | પાસ |
10 | 48045298 | Mrs. LALITABEN RAMBHAI CHARANIYA | પાસ |
11 | 95517907 | Ms. NAYANABEN POPATBHAI MAKAVANA | નાપાસ |
12 | 74396864 | ROHITSINH KANAKSINH ZALA | નાપાસ |
13 | 27058672 | Mr. RAVIRAJBHAI BHUPATBHAI MOBH | ગેરહાજર |
અ.નં.૨ અને ૧૩ ગેરહાજર રહેલ છે તેમજ અ.નં.૧,૪,૫,૬,૭,૧૧ અને ૧૨ મુજબના ઉમેદવારો નાપાસ જાહેર થયેલ છે જયારે અ.નં.૩,૮,૯ અને ૧૦ મુજબના ઉમેદવારો પૂનઃ માપ કસોટીમાં પાસ જાહેર થયેલ છે.
(I) મેડીકલ કારણોસર જે ઉમેદવારો પો.સ.ઇ. કેડરમાં કસોટી આપવા સક્ષમ નહોતા અને પો.સ.ઇ. કેડરની ઉમેદવારી રદ્દ કરી, લોકરક્ષકમાં શારીરીક કસોટી માન્ય કરેલ હોય તેવા ઉમેદવારો પૈકી વિજયકુમાર ઇશ્વરલાલ મકવાણા કન્ફ.નં.૮૪૮૬૫૭૪૧ નાઓ લોકરક્ષકમાં પાસ હોવા છતાં ટેકનીકલ કારણોસર લોકરક્ષક પરિણામમાં સમાવેશ થયેલ નથી. જેથી હવે તેઓને પાસ જાહેર કરવામાં આવે છે.
ઉપરોકત તમામ વિગતોમાં જે ઉમેદવારોને પાસ જાહેર કરવામાં આવેલ છે તે તમામ ઉમેદવારો લોકરક્ષક કેડરની ભરતીનાં હવે પછીના તબક્કામાં ભાગ લઇ શકશે.
For more LRD details: Click Here
LRD Website: Click Here
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Call Letters
Latest Results
Question Papers/Answer key