LRD Constable Physical Test Result 2022 (Updated)

આ પણ વાંચો : 💥
Lokrakshak Recruitment Board (LRD) has published Constable Physical Test Result 2022, Check below for more details.
 
LRD
LRD

LRD Constable Physical Test Result 2022

Post: LRD Constable
 
 
:: તા.૨૨/૦૨/૨૦૨૨ ::

તા.૨૧/૦૨/૨૦૨૨ના રોજ જાહેર કરવામાં આવેલ લોકરક્ષકની શારીરીક કસોટીના પરિણામમાં ઉતિર્ણ થયેલ ઉમેદવારોએ પોતાનું પરિણામ જોવા માટે અહીં કલીક કરો….

તા.૨૧/૦૨/૨૦૨૨ના રોજ જાહેર કરવામાં આવેલ લોકરક્ષકના પરિણામમાં દર્શાવવામાં આવેલ કેટેગીરી અંગે અત્રે વાંધા/રજૂઆત મળતા, તા.૨૧/૦૨/૨૦૨૨ સુધીમાં મર્જ કરવામાં આવેલ ડેટાની ચકાસણી કરતા કુલ-૧૮૩૬ ઉમેદવારોની કેટેગીરીમાં ફેરફાર જણાય આવેલ છે તેની આખરી યાદી આ સાથે મૂકવામાં આવે છે.

જાહેર કરેલ પરિણામમાં તમામ પાસ થયેલ ઉમેદવારોએ આ આખરી કેટેગીરીની ચકાસણી કરી, જો કોઇ વાંધા/રજૂઆત હોય તો તેવા ઉમેદવારોએ તા.૦૨/૦૩/૨૦૨૨ સુધીમાં લોકરક્ષક ભરતી બોર્ડ ખાતે અરજી મોકલી આપવાની રહેશે. અરજીનો નમૂનો જોવા માટે અહીં કલીક કરો….

આખરી કેટેગીરી મુજબનાં જરુરી પુરાવા દસ્તાવેજ ચકાસણી વખતે રજૂ કરવાના રહેશે. જો રજૂ કરવામાં નહિં આવે તો નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. ૧૮૩૬ ઉમેદવારોની યાદી જોવા માટે અહીં કલીક કરો….

:: તા.૨૧/૦૨/૨૦૨૨ ::

(૧) તા.૦૩/૧૨/૨૦૨૧ થી ગુજરાત રાજયના ૧૫ (પંદર) કેન્દ્રો ઉપર લોકરક્ષક સંવર્ગની શારીરીક કસોટીનું આયોજન કરવામાં આવેલ,જે શારીરીક કસોટી પૂર્ણ થતા આ કસોટીમાં લોકરક્ષક સંવર્ગમાં શારીરીક કસોટીમાં ઉતીર્ણ થયેલ ઉમેદવારોની વિગત, તેમજ ઉતીર્ણ થયેલ ઉમેદવારોને શારીરીક કસોટીમાં મળેલ ગુણની વિગત જોવા માટે અહીં કલીક કરો….

(ર) જો કોઇ ઉમેદવારને શારીરીક કસોટીના પરિણામની વિગતો અંગે કોઇ વાંધો કે રજુઆત હોય તો અરજી સાથે કોલલેટરની નકલ સામેલ રાખી તા.૨૮/૦૨/૨૦૨૨ સુધીમાં લોકરક્ષક ભરતી બોર્ડની કચેરી, બંગલા નંબરઃ ગ-૧૨, સરિતા ઉધાનની નજીક, સેકટર-૯, ગાંધીનગર – ૩૮૨૦૦૭ ખાતે રજી.પો.એ.ડી. અથવા સ્પીડ પોસ્ટ અથવા કુરીયરથી મોકલી આપવાની રહેશે (કોવીડ-૧૯ ના કારણે રૂબરૂમાં અરજી સ્વીકારવામાં આવશે નહીં) જણાવેલ તારીખ બાદ મળેલ અરજી ગ્રાહય રાખવામાં આવશે નહિં.

(૩) પુરૂષ ઉમેદવારોને પાસ થવા માટે ૫૦૦૦ મીટરની દોડ ૨૫ મિનીટમાં, મહિલા ઉમેદવારોને પાસ થવા માટે ૧૬૦૦ મીટરની દોડ ૯ મિનીટ ૩૦ સેકન્ડમાં અને Ex-Servicemanને પાસ થવા માટે ૨૪૦૦ મીટરની દોડ ૧૨ મિનીટ ૩૦ સેકન્ડમાં પૂર્ણ કરવાની હોય છે.

(૪) શારીરીક કસોટી પ્રક્રિયા પૂર્ણ થયેલ હોઇ ઉતીર્ણ થયેલ ઉમેદવારોની નિયમ મુજબ લેખિત પરિક્ષા લેવાની થાય છે. આ લેખિત પરિક્ષા ૧૦/૦૪/૨૦૨૨ ના રોજ યોજવાનું નક્કી કરવામાં આવેલ છે. પરીક્ષાને લગતી વિગતવારની સૂચનાઓ હવે પછી લોકરક્ષક ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે. જેથી ઉમેદવારોએ લોકરક્ષક ભરતી બોર્ડની વેબસાઇટ ઉપરની સૂચનાઓ નિયમિત રીતે જોતી રહેવી.


(એ) પો.સ.ઇ./લોકરક્ષક કેડર શારીરીક કસોટીના એક કરતા વધુ કોલલેટર ને મર્જ કરવા માટે તા.૨૧/૦૨/૨૦૨૨ સુધી જે અરજીઓ મળેલ છે તે પૈકી માન્ય થયેલ અરજીઓ મુજબ પો.સ.ઇ.ના કન્ફર્મેશન નંબર સાથે લોકરક્ષકના કન્ફર્મેશન નંબરને મર્જ કરવામાં આવેલ છે. જેની માહિતી જોવા માટે અહીં કલીક કરો….

(બી) પો.સ.ઇ. કેડરની શારીરીક કસોટી પાસ કરેલ હોય, લોકરક્ષક કેડરનો પણ કોલલેટર ધરાવતા હોય અને ઉપરોકત મર્જ લીસ્ટમાં નામ ના હોય તો કોલલેટર મર્જ કરવા અંગેની અરજી તા. ૨૮/૦૨/૨૦૨૨ સુધીમાં લોકરક્ષક ભરતી બોર્ડને મળે તે રીતે મોકલી આપવી. જણાવેલ તારીખ બાદ મળેલ અરજી ગ્રાહય રાખવામાં આવશે નહિં.

Physical Test Result (Link): Click Here

LRD Constable Physical Test Result (PDF): Click Here

For more details: Click Here

 
Updates on Telegram Channel: Click Here
 
The post has First appeared onMaru Gujarat Official Website
 
To Get Fast Updates Download our AppsAndroid | iOS | Telegram Channel | Telegram Group
 
Stay connected with www.marugujarat.in for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

Join Telegram Channel Join Now

આ પણ વાંચો : 💥
Call Letters
Latest Results
Question Papers/Answer key