GSSSB Sub Accountant/ Sub Auditor Provisional Result 2024

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Gujarat Gaun Seva Pasandgi Mandal GSSSB Sub Accountant/ Sub Auditor Provisional Result 2024, Check below for more details.
 
gsssb
Gujarat Gaun Seva Pasandgi Mandal – GSSSB
 
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગરની જાહેરાત ક્રમાંક: ૨૨૫/૨૦૨૩૨૪, “પેટા હિસાબનીશ/સબ ઓડીટર”, “હિસાબનીશ, ઓડીટર/પેટા તિજોરી અધિકારી/અધિક્ષક” વર્ગ- ૩ની સંયુક્ત સ્પર્ધાત્મક પ્રિલીમ પરીક્ષા તા.૨૮/૦૭/૨૦૨૪ના રોજ Computer Based Response Test (CBRT) પદ્ધતિથી ૩ શિફ્ટમાં યોજવામાં આવેલ હતી. ઉક્ત પરીક્ષામાં હાજર રહેલ તમામ ઉમેદવારોની Provisional Answer Key cum Response Sheet તા.૦૨/૦૮/૨૦૨૪ તથા Final Answer Key (FAK) તા. ૨૦/૦૯/૨૦૨૪ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ.
 
મંડળ દ્વારા લેવામાં આવતી જુદા-જુદા સંવર્ગની સીધી ભરતીની CBRT પદ્ધતિની એકથી વધુ શિફ્ટવાળી પરીક્ષાઓમાં ઉમેદવારોએ મેળવેલા માર્ક્સની ગણતરી નોર્મલાઈઝેશનની Mean Standard Deviation Method મુજબ કરવામાં આવેલ છે. ઉપરોક્ત કોષ્ટકમાં દર્શાવેલ વિગતો ધ્યાને લઈ ઉક્ત પરીક્ષામાં હાજર રહેલ તમામ ઉમેદવારોની Response Sheet પરથી ઉમેદવારોએ મેળવેલ Pro-rataગુણના આધારે તેઓને મળવાપાત્ર Normalised ગુણ પ્રમાણેનું ઉમેદવારોનું કામચલાઉ પરિણામ આ સાથે પ્રસિદ્ધ કરવામાં આવે છે.
 
Mean Standard Deviation Methodનું સુત્ર મંડળે અગાઉ તા.૦૩/૦૭/૨૦૨૪ના રોજ મંડળની વેબસાઈટ ઉપર ઉમેદવારોની જાણ અર્થે પ્રસિદ્ધ કરવામાં આવેલ હતુ. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા આથી જણાવવામાં આવે છે. મુખ્ય પરીક્ષા માટે લાયક ઉમેદવારોની યાદી હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે.
 
 
For more details: Click Here
  
Updates on Telegram Channel: Click Here
 
The post has First appeared onMaru Gujarat Official Website
 
To Get Fast Updates Download our AppsAndroidTelegram Channel | Telegram Group
 
Stay connected with www.marugujarat.in for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

📚 READ ALSO / આ પણ વાંચો 💥
આ પણ વાંચો : 💥

Call Letters
Latest Results
Question Papers/Answer key

Table of Contents

Written by 

An expert content creator and blogger, Ranjit Thakor is a core contributor to MaruGujarat.in. A B.com graduate with a rich 15+ year history in online publishing, Ranjit leverages his professional background in the Auto and Insurance sectors to bring a high level of professionalism to his work. His primary focus is on generating high-value, up-to-date content covering Sarkari Yojana, Govt. Job Updates, and Career & Exam Preparation. Ranjit’s goal is to be the authoritative and reliable voice guiding readers through the complex landscape of public sector opportunities in Gujarat and beyond.