GSSSB Forest Guard Important Notice 2024

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
GSSSB Forest Guard Important Notice 2024: The Gujarat Gaun Seva Pasandgi Mandal has released the GSSSB Forest Guard Important Notice 2024 for the prelims exam on the official website of GSSSBAll those candidates who have appeared in the GSSSB Forest Guard Prelims exam can now check the GSSSB Forest Guard Important Notice 2024. The GSSSB Forest Guard Prelims exam was conducted from 08-02-2024 to 27-02-2024. In this article, candidates can check their GSSSB Forest Guard Important Notice 2024 for the Prelims exam which is given below in this post.
 
gsssb
Gujarat Gaun Seva Pasandgi Mandal – GSSSB

જાહેરાત ક્રમાંકઃ FOREST/202223/1 અન્વયે શારીરિક ક્ષમતા કસોટી માટે લાયક ઠરેલ ઉમેદવારો માટે અગત્યની સૂચના. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર હસ્તકની જાહેરાત ક્રમાંકઃ FOREST/202223/1 “વન રક્ષક (Forest Guard)“ વર્ગ-૩ સંવર્ગની કુલ-૮૨૩ સીધી ભરતીની જગ્યાઓ ભરવા માટે શારીરિક ક્ષમતા કસોટી માટે કુલ જગ્યાના ૮ (આઠ) ગણા મુજબ જિલ્લાવાઇઝ/કેટેગરીવાઇઝ/મેરીટના ધોરણે લાયક ઠરેલા ઉમેદવારોની એપ્લીકેશન કેટેગરી, કેટેગરીવાઇઝ કટઓફ માર્કસ તથા જગ્યા સામેની ટ્રીટેડ કેટેગરી રોલનંબરની કામચલાઉ યાદી તા.૩૧/૦૭/૨૦૨૪ના રોજ મંડળની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.

📚 READ ALSO / આ પણ વાંચો 💥

ઉમેદવારોની લેખિત તેમજ રૂબરૂ રજુઆતો પરત્વે સંબંધકર્તા સર્વે ઉમેદવારોને આથી જણાવવામાં આવે છે કે, મંડળ દ્વારા પ્રસ્થાપિત કરેલ પ્રણાલિકા તેમજ ગોપનીયતાના કારણે ઉક્ત શારીરિક ક્ષમતા કસોટી માટે લાયક ઠરેલા ઉમેદવારોના ગુણ જાહેર કરવાના રહેતા નથી. ઉમેદવારોએ CBRT પરીક્ષામાં મેળવેલ ગુણની વિગતો ફોરેસ્ટ ગાર્ડની પસંદગી યાદી સાથે પરીક્ષામાં બેઠેલા તમામ ઉમેદવારોએ મેળવેલ ગુણ પ્રસિદ્ધ કરવામાં આવશે. જેની સંબંધકર્તા ઉમેદવારોએ નોંધ લેવી.

GSSSB Forest Guard Important Notice 2024: Click Here

For more details: Click Here

  
Updates on Telegram Channel: Click Here
 
The post has First appeared onMaru Gujarat Official Website
 
To Get Fast Updates Download our AppsAndroidTelegram Channel | Telegram Group
 
Stay connected with www.marugujarat.in for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

આ પણ વાંચો : 💥

Call Letters
Latest Results
Question Papers/Answer key

Table of Contents

Written by 

An expert content creator and blogger, Ranjit Thakor is a core contributor to MaruGujarat.in. A B.com graduate with a rich 15+ year history in online publishing, Ranjit leverages his professional background in the Auto and Insurance sectors to bring a high level of professionalism to his work. His primary focus is on generating high-value, up-to-date content covering Sarkari Yojana, Govt. Job Updates, and Career & Exam Preparation. Ranjit’s goal is to be the authoritative and reliable voice guiding readers through the complex landscape of public sector opportunities in Gujarat and beyond.