WhatsApp Channel
Join Now
Telegram Channel
Join Now
Ahmedabad Municipal Corporation – AMC MPHW Document Verification List 2024, Check below for more details.

Post: MPHW
Document Verification List: Click Here
સક્ષમ સત્તાની મંજુરી અનુસાર જાહેરખબર ક્રમાંક: ૨૨/૨૦૨૩-૨૪ તા:૦૪/૦૯/૨૦૨૩ મુજબ મલ્ટી પરપઝ હેલ્થ વર્કર (MPHW) ની જગ્યા માટે નીચે જણાવેલ ઉમેદવારોએ અસલ પ્રમાણપત્રોની ચકાસણી / સ્ક્રુટીની અર્થે ઉમેદવારના નામ સામે દર્શાવેલ તારીખે બીજો માળ, લેક્ચર હોલ – ૩, એન.એચ.એલ. મેડીકલ કોલેજ, એલીસબ્રિજ, અમદાવાદ. ખાતે અસલ ફોટો આઇ.ડી., સ્કુલ લિવિંગ સર્ટીફીકેટ, શૈક્ષણીક લાયકાત (સેમેસ્ટર વાઇઝ માર્કશીટ અને ડીગ્રી સહીત), અનુભવના સર્ટીફીકેટ અને આનુષાંગિક પુરાવા તથા જાતિના પ્રમાણપત્ર (૧ – ઝેરોક્ષ સેટ), અરજી રીસીપ્ટ અને કોલ લેટર સાથે હાજર રહેવા જણાવવામાં આવે છે.
**ગેરહાજર રહેલ ઉમેદવાર આગળની ભરતી પ્રક્રીયા માટે ગેરલાયક ઠરશે**
ઉમેદવારોને ઓનલાઇન અરજીમાં દર્શાવેલ વિગતોના આધારે માન્ય ગણવામાં આવેલ હોઇ, રૂબરૂ ચકાસણી સમયે અસલ પ્રમાણપત્રોમાં જો કોઇ ક્ષતિ જણાશે, તો ઉમેદવાર આગળની ભરતી પ્રક્રીયા માટે આપોઆપ રદબાતલ ઠરશે.
Document Verification Dates: 24-06-2024 to 18-07-2024
For more details: Click Here
Updates on Telegram Channel: Click Here
Stay connected with www.marugujarat.in for latest updates
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
The post has First appeared onMaru Gujarat Official Website
To Get Fast Updates Download our Apps: Android | Telegram Channel | Telegram Group
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
આ પણ વાંચો : 💥
Call Letters
Latest Results
Question Papers/Answer key
