GSSSB Updates on 11-10-2022

આ પણ વાંચો : 💥

Gaun Seva Pasandgi Mandal (GSSSB) has published Various Updates on 11-10-2022, Check below for more details.
 

GSSSB Updates on 11-10-2022

 
gsssb
Gujarat Gaun Seva Pasandgi Mandal – GSSSB

જાહેરાત અને સમાચાર

મંડળની જા.ક્ર. ૧૯૮/૨૦૨૨૨૩- નર્સિંગ ટ્યુટર, વર્ગ- ૩ સંવર્ગની તા. ૨૧/૧૦/૨૦૨૨ ના રોજ યોજાનાર ખાસ સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાના ઉમેદવારોના રોલ નંબર તેમજ ઓળખપત્ર અને પરીક્ષાની સુચનાઓ અંગેની અગત્યની જાહેરાત pdf icon
મંડળની જા.ક્ર. ૧૮૫/૨૦૧૯૨૦, સીનીયર કલાર્ક, વર્ગ-૩ સંવર્ગની સીનીયર ક્લાર્કની જગ્યાઓ પર સીધી ભરતીથી પસંદગી પામેલ ઉમેદવારોને કચેરીઓની ફાળવવામાં આવેલ કચેરીઓમાં સંબંધિત ઉમેદવારોના અસલ પ્રમાણપત્રોની ચકાસણી અંગેની જાહેરાત. pdf icon
 
ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા તા.૧૬/૦૫/૨૦૨૨ થી તા. ૧૮/૦૫/૨૦૨૨ દરમિયાન લેવાયેલ હિસાબ અને તિજોરી નિયામકશ્રીની કચેરીના કર્મચારીઓની તાબાની હિસાબી સેવા (ભાગ -૧) સંવર્ગની ખાતાકીય પરીક્ષાનું આખરી પરીણામ.
PDF
ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા તા.૧૯/૦૫/૨૦૨૨ થી તા. ૨૧/૦૫/૨૦૨૨ દરમિયાન લેવાયેલ હિસાબ અને તિજોરી નિયામકશ્રીની કચેરીના કર્મચારીઓની તાબાની હિસાબી સેવા (ભાગ -૨) સંવર્ગની ખાતાકીય પરીક્ષાનું આખરી પરીણામ.
PDF
ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા તા.૧૬/૦૫/૨૦૨૨ થી તા. ૨૧/૦૫/૨૦૨૨ દરમિયાન લેવાયેલ હિસાબ અને તિજોરી નિયામકશ્રીની કચેરીના કર્મચારીઓની તાબાની હિસાબી સેવા (સંયુકત) સંવર્ગની ખાતાકીય પરીક્ષાનું આખરી પરીણામ.
PDF
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા તારીખ ૧૦/૦૫/૨૦૨૨ થી ૧૪/૦૫/૨૦૨૨ દરમિયાન લેવાયેલ વિવિધ ખાતાઓના વડાઓની કચેરીના લોઅર લેવલ સંવર્ગની ખાતાકીય પરીક્ષાનું ખાતાના વડાઓની કચેરીઓ અનુસાર આખરી પરીણામ.
PDF
જાહેરાત ક્રમાંક: ૧૮૫/૨૦૧૯૨૦ “સિનિયર ક્લાર્ક વર્ગ-૩” સંવર્ગની પરીક્ષા અન્વયે ખાતા/કચેરીની ફાળવણીના અંતે મંડળ દ્વારા મંજુર કરાયેલ કુલ-૧૪૯૭ ઉમેદવારોનું Consolidated Select List પ્રસિધ્ધ કરવા અંગેની જાહેરાત
PDF
 
For more details: Click Here
 
Updates on Telegram Channel: Click Here
 
The post has First appeared onMaru Gujarat Official Website
 
To Get Fast Updates Download our AppsAndroidTelegram Channel | Telegram Group
 
Stay connected with www.marugujarat.in for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

Join Telegram Channel Join Now

આ પણ વાંચો : 💥
Call Letters
Latest Results
Question Papers/Answer key