Gujarat Police LRD Constable Exam Center related Notification 2022:
તા.૧૦.૦૪.૨૦૨૨ના રોજ લેવાનાર લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા માટે ઉપયોગમાં લેવાનાર સ્કુલો/કોલેજો પૈકી વડોદરાની નીચે જણાવેલ સ્કુલના સરનામામાં સુધારો થયેલ છે. જે સુધારો ધ્યાને લેવાનો રહેશે. આ માટે અલગથી કોલલેટર કાઢવાની જરૂર નથી.
અ.નં. | જિલ્લો | કોલલેટરમાં દર્શાવેલ સ્કુલનું નામ અને સરનામું | સ્કુલનું નામ અને સુધારેલ સરનામું |
૧ | વડોદરા | JAY AMBE VIDHYALAYA
|
JAY AMBE VIDHYALAYA BEHIND RHYTH HOSPITAL, OPP. PANCHAMRUT FLAT, HARNI-SAMA ROAD, VADODARA |
તા.૧૦.૦૪.૨૦૨૨ના રોજ લેવાનાર લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા માટે ઉપયોગમાં લેવાનાર સ્કુલો/કોલેજોના નામ/સરનામાનાં સ્પેલીંગમાં તા.૦૫.૦૪.૨૦૨૨ના રોજ સુધારો જણાવેલ છે. જેમાં અ.નં.પ ઉપરની સ્કુલમાં નીચે પ્રમાણે સુધારો ધ્યાને લેવાનો રહેશે. આ માટે અલગથી કોલલેટર કાઢવાની જરૂર નથી.
અ.નં. | જિલ્લો | કોલલેટરમાં દર્શાવેલ સ્કુલનું નામ અને સરનામું | સુધારેલ સ્કુલનું નામ અને સરનામું |
૧ | સુરત | GURUKUL VIDHYAPITH V. D. CHOKSHI GUJ.MED. SCHOOL, KATARGAM , GIDC, SUMUL DAIRY ROAD, SURAT | GURUKUL VIDHYAPITH N V DHAMANWALA GUJ. MED. SCHOOL, KATARGAM, GIDC, SUMUL DAIRY ROAD, SURAT |
તા.૧૦.૦૪.૨૦૨૨ ના રોજ લેવાનાર લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા માટે ઉપયોગમાં લેવાનાર નીચે મુજબની સ્કુલો/કોલેજોના નામ/સરનામાનાં સ્પેલીંગમાં સુધારો જણાયેલ છે. જેથી ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં મુશ્કેલી ના પડે તે હેતુથી નીચે પ્રમાણે સુધારો ધ્યાને લેવાનો રહેશે. આ માટે અલગથી કોલલેટર કાઢવાની જરૂર નથી.
લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા તા.૧૦/૦૪/૨૦૨૨ (રવિવાર) નારોજ યોજવામાં આવનાર છે. તેના કોલલેટર https://ojas.gujarat.gov.in ઉપરથી ડાઉનલોડ કરી શકાશે.
Call Letters
Latest Results
Question Papers/Answer key